Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દ્વારકામાં 33 વર્ષીય યુવાન રમેશ નકુમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: કુલ કેસ ૧૪ થયા

અમદાવાદથી 31 તારીખે આવેલ ૩૩ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અમદાવાદથી આવેલ હોઈ ક્વોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો તે ખાનગી વાહનમાં નંદાણા આવેલ હતો. રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખસેડાયો છે,આ યુવકને નંદાણા ઉતારી બે વ્યક્તિ અમદાવાદ રીટર્ન થયેલ હોઈ તંત્ર દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરાયું છે દ્વારકા જિલ્લામાં કુલ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો. છે

 

(12:27 am IST)