Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેશોદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ઓછી ખરીદી કરતા ખેડૂતોનો હોબાળો

કેશોદઃકેશોદ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ખેડૂતોએઙ્ગ ટેકાના ભાવે ચણાની ઓછી ખરીદીને લઈનેઙ્ગ હોબાળો મચાવીઙ્ગ રોષ સાથે સુત્રોચાર કરેલ હતા. ૧૦ મણ ચણા સામે માત્ર અઢી મણ ચણા ખરીદી થતી હોવાથીઙ્ગ ખેડૂતો સાથે સરકાર મજાક કરતી હોવાનો ખેડૂતોએ આરોપ મુકેલ હતો. ઓછી ખરીદીને પગલે ખેડૂતોને બાકી ચણા પાછા લઇ જવાની ફરજ પડતા ખેડુતોએ જણાવેલકેઙ્ગ બજારમાં ઓછા ભાવે વેચાણ કરવાથીઙ્ગ આર્થિક નુકશાન ભોગવવુ પડશે.

(11:40 am IST)