Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોરબી જીલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવે ચાર્જ સંભાળ્યો

જિલ્લા પંચાયત પ્રમુખે સ્વાગત કરીને શુભેચ્છા આપી

 

મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા નિવૃત થયા હોય જેને પગલે અમદાવાદ એડીશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા પરાગભાઈ ભગદેવની બદલી મોરબી જીલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હોય આજે મોરબી ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવે ચાર્જ સંભાળ્યો હતો જેથી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ નવા ડીડીઓનું સ્વાગત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી

(12:38 am IST)