Gujarati News

Gujarati News

  • નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યા હતા: બરાક ઓબામા : અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે મારા બાળપણ ના કરશો હું રામાયણ અને મહાભારત સાંભળીને પસાર કર્યા હતા બરાક ઓબામાએ તેમના આત્મકથાનાત્મક પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં આ વિગતો દર્શાવી છે. access_time 4:21 pm IST

  • નીતિશકુમાર સરકારમાં દેખાયો ભાજપનો દબદબો: ભાજપના સાત, JDUના પાંચ અને VIP - HAM માંથી એક એકને અપાયું મંત્રી પદ access_time 6:41 pm IST

  • તામિલનાડુના મદુરાઈમાં દિલ કંપાવી દેનારી ઘટના : ધોળે દિવસે અનેક લોકોની હાજરી વચ્ચે હુમલાખોરોએ મુરુગનન્દમ નામક વ્યક્તિનું માથું કાપીનાખ્યું : સેન્ટ મેરી ચર્ચની સામે ફેંકી પલાયન થઇ ગયા : રસ્તે ચાલતી વ્યક્તિએ વિડિઓ ઉતારી લીધો : હુમલાખોરોની કાર જપ્ત કરવામાં પોલીસને સફળતા access_time 6:13 pm IST