Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોરોનાના કેસ વધતા દરેક પ્રાંત-મામલતદાર તથા ડોકટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનીટરીંગ કરવા કલેકટરની સૂચનાઃ સમરસમાં બંધ કરાયેલ ઓકસીજન કોવીડ સેન્ટર જરૂર પડયે ચાલૂ કરાશે

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. દરમિયાન કલેકટર શ્રી રેમ્યા મોહને શહેર-જીલ્લાની સ્થિતિની સમીક્ષા જાણી..કોરોનાના કેસ વધતા દરેક પ્રાંત-મામલતદારને તથા ડોકટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનીટરીંગ કરવા ચેકીંગ કરવા આદેશોઃ સમરસમાં થોડા દિવસ પહેલા બંધ કરાયેલ ઓકસીજન કોવીડ સેન્ટર જરૂર પડયે ચાલૂ કરાશે હાલ સિવીલમાં બધુ ઉપલબ્ધઃ અકિલા સાથે ખાસ વાતચીત

(11:17 am IST)