Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વાણીયાવાડીમાં પાણીની રેલમછેલ

વોર્ડ નં.૧૯ના વાણીયાવાડી વિસ્તારમાં વાલ્વ બગડી જતા પાણીની રેલમ છેલ ચાલુ થતા કોંગી આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાની ફરીયાદ બાદ તાબડતોબ રિપેરીંગ શરૂ થયેલ તે વખતની તસ્વીર

(4:03 pm IST)