Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વોર્ડ નં. ૩ માં અપક્ષ તરીકે ઝૂકાવતા લધુભા જાડેજા...

રાજકોટ :.. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કિશોરીબા જાડેજાના પતિ લધુભા જાડેજાએ વોર્ડ નં. ૩ માંથી પોતાના ટેકેદારો સાથે આવી રીર્ટનીંગ ઓફીસર શ્રી પૂજા જોટાણીયા સમક્ષ ફોર્મ રજૂ કર્યુ તે નજરે પડે છે.

(3:21 pm IST)