Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજકોટમાં કોંગ્રેસમાં કકળાટ જારીઃ વોર્ડ નં.૧૩ની મહિલાઓના ધરણા

રાજકોટઃ વોર્ડ નં.૧માં અસંતોષ વ્યાપ્યા બાદ આજે સવારથી કોંગ્રેસ કાર્યાલય ખાતે વોર્ડનં.૧૩ના મહિલાઓ ધરણા ઉપર બેસી ગયાનું આમ, ફોર્મ ભર્યાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસમાં કકળાટ જારી છે.

(11:26 am IST)