Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જંગલેશ્વરની અંકુર સોસાયટીને સીલ કરવા કાર્યવાહી : રહેવાસીઓ- પોલીસ વચ્ચે રક-ઝક

રાજકોટ : જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં કોરોના સંક્રમણના કેસ હોય હવે આ સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવા પતરા લાગી સીલ કરવા કાર્યવાહી : પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રકઝક - ઘર્ષણના દૃશ્યો : મહિલા પોલીસ સહિતનો કાફલો સુરક્ષા માટે ગોઠવાયો

(4:49 pm IST)