• નરેન્દ્રભાઇ ૨૪-૨૫-૨૬ દક્ષિણ આફ્રિકાના પ્રવાસેઃ ૨૪મીએ યુગાન્ડા જશેઃ ભારતીય સમુદાયને સંબોધશેઃ જોહનીસબર્ગ ખાતે ૨૫-૨૬ના રોજ બ્રિકસ સંમેલનમાં ભાગ લેશે access_time 3:53 pm IST

  • મુકેશ અંબાણી વધુ પાંચ વર્ષ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બની ગયા છે. કંપનીના શેરધારકોએ મુકેશ અંબાણીના કાર્યકાળને પાંચ વર્ષ માટે વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેઓ 1977થી કંપનીના મેનેજમેન્ટમાં શામેલ છે. જુલાઈ 2002મા તેમના પિતા ધીરુભાઈ અંબાણીના નિધન બાદ તેમને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. access_time 12:15 am IST

  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાનો વધુ એક મોટો સપાટો: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર 177 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ : કોંગ્રેસી કાર્યકરોમાં મચી ગયો દેકારો access_time 8:40 pm IST