Gujarati News

Gujarati News

  • સુરેન્દ્રનગરઃ સોમાસર ગામે પેરોલ પર છૂટેલા આરોપીએ જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું: એકને ઇજા access_time 8:05 pm IST

  • મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના પ્રશ્ને રજૂઆત :મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના એક ડેલીગેશનની રજૂઆતના મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી :ભુપેન્દ્રસિંહ ચુડાસમા રજૂઆતો સાંભળી કર્મચારીઓના પ્રશ્નો વિષે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી access_time 1:29 am IST

  • બ્રિટનના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસનનું રાજીનામુ :યુકમાં છેલ્લા લાંબા સમયથી બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલા રાજકારણની વચ્ચે જ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે access_time 1:27 am IST