Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમેરિકામાં પાંચ ગોળીઓ ધરબી દઇને ભારતીય વિદ્યાર્થીની હત્યાઃ હત્યા કરનારાની ઓળખ આપનારને ૧૦,૦૦૦ અમેરિકી ડોલર ઇનામ આપવાની જાહેરાત

ઇરાનમાં રૂમમાં ડાન્સનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી દેનાર યુવતિની ધરપકડ

ઘરેથી ભાગીને મુંબઇ આવી ગયા અને રોલની શોધમાં ભટકતા-ભટકતા સફળતા મળીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેમને ઓળખ અપાવીઃ ડો. હંસરાજ હાથી તરીકે ઓળખાતા કવિ કુમાર આઝાદના અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ગમગીની

મેટ્રોની મુસાફરી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન પહોંચ્યા નોઈડા

  • નરેન્દ્રભાઇ ૨૪-૨૫-૨૬ દક્ષિણ આફ્રિકાના પ્રવાસેઃ ૨૪મીએ યુગાન્ડા જશેઃ ભારતીય સમુદાયને સંબોધશેઃ જોહનીસબર્ગ ખાતે ૨૫-૨૬ના રોજ બ્રિકસ સંમેલનમાં ભાગ લેશે access_time 3:53 pm IST

  • મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના પ્રશ્ને રજૂઆત :મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના એક ડેલીગેશનની રજૂઆતના મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી :ભુપેન્દ્રસિંહ ચુડાસમા રજૂઆતો સાંભળી કર્મચારીઓના પ્રશ્નો વિષે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી access_time 1:29 am IST

  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST