Gujarati News

Gujarati News

તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૩ સોમવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૧૯ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૧૧ સોમવાર
તા. ૧૨ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ – ૫ સોમવાર
તા. ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૫ સોમવાર
તા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ – ૧૩ સોમવાર
તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૬ સોમવાર
તા. ૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૭ સોમવાર
તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ – ૧૪ સોમવાર
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૮ સોમવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૧ સોમવાર
તા. ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૧ સોમવાર
તા. ૨૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૦ સોમવાર
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૨/૩ સોમવાર
તા. ૬ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૯ સોમવાર
  • NCTEએ ગુજરાતની 13 બીએડ કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો:કેટલીક કોલેજો સ્ટાફના અભાવે બંધ કરવા અને કેટલીક કોલેજોમાં લાયકાત વગરનો સ્ટાફ હોવાથી બંધ કરવાનો નિર્ણય:કેટલીક કોલેજોએ સ્ટાફ અને કોલેજ બિલ્ડિંગના યોગ્ય ડોક્યુમેન્ટ ના આપતા NCTE બંધ કરવાનો નિર્ણય લીધો છે access_time 1:40 pm IST

  • અમદાવાદના દાણીલીમડામાં નવાબ બિલ્ડર્સના બંગલામાં પોલીસની રેડઃ જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા : રોકડ રૂ.૭.૫૦ લાખ સહિત રૂ.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો access_time 12:53 pm IST

  • થાઇલૅન્ડમાં છેલ્લા બે સપ્તાહથી ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષીત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, સમાચાર સંસ્થાઓ AFP તથા રૉઇટર્સના અહેવાલ પ્રમાણે છ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ગુફાની અંદર ગયેલા ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે 'નબળા અને અશક્ત બાળકો'ને પહેલાં બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. access_time 12:14 am IST