Gujarati News

Gujarati News

તા. ૩૦ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧ બુધવાર
તા. ૨૯ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - પૂનમ મંગળવાર
તા. ૨૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૪ સોમવાર
તા. ૨૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૩ રવિવાર
તા. ૨૬ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૨ શનિવાર
  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST

  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST