Gujarati News

Gujarati News

તા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૯ મંગળવાર
તા. ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૭/૮ સોમવાર
તા. ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૫ શનિવાર
તા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૪ શુક્રવાર
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૩ ગુરૂવાર
  • " કમલેશ તિવારીને અમે મારી નાખ્યો ,હવે તારો વારો છે ": ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને ધમકીપત્ર : પોલીસ તપાસ ચાલુ access_time 12:56 pm IST

  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST