Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કેનેડામાં ગઈકાલે યોજાયેલી સંસદની ચૂંટણીમાં વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડો સત્તા ગુમાવે તેવી શક્યતા : કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેવો એક્ઝિટ પોલનો વરતારો

ટોરન્ટો : કેનેડામાં 338 બેઠક ધરાવતી સંસદની ગઈકાલ સોમવારે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન લિબરલ પાર્ટી તથા કંઝર્વેટીવ પાર્ટી વચ્ચે કાંટેકી ટક્કર હોવાનું જાણવા મળે છે.એક્ઝિટ પોલના તારણ મુજબ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવું લાગતું નથી.પરિણામે વિરોધીઓ સાથે જોડાણ કરીને ત્રિશંકુ સરકાર રચાઈ શકે છે.

(12:14 pm IST)
  • આજે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પછી મોડી સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. access_time 7:01 pm IST

  • દીવના વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ખેડૂતોમાં ચિંતાનો માહોલ access_time 1:46 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST