Gujarati News

Gujarati News

તા. ૨૦ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૫ મંગળવાર
તા. ૧૯ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૪ સોમવાર
તા. ૧૮ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૩ રવિવાર
તા. ૧૭ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૨ શનિવાર
તા. ૧૬ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૧ શુક્રવાર
  • દિલ્હી એરપોર્ટ પર શાહ ફૈઝલને અટકાવવા મામલે દિલ્હી હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ :જમ્મુ કશ્મીર પીપલ્સ મુવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ આઇપીએસ અધિકારી શાહ ફેંસલને દિલ્હી એરપોર્ટ પર અટકાવતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો access_time 1:09 am IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણંય :એક હેકટર જમીન ધરાવતા પૂર પ્રભાવિત ખેડૂતોની લોન માફ કરાશે :સીએમ ફડનવીસે કહ્યું કે જે લોકોના ઘર પુરમાં તારાજ થયા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાશે access_time 1:09 am IST