Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજય સરકારોને લોકડાઉન સુચારૂ રીતે લાગુ કરવા કહેવામા આવ્યુઃ ગૃહમંત્રાલયના સંયુકત સચિવની પ્રતિક્રિયા

નવી દિલ્લીઃ ગૃહમંત્રાલયના સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવએ કહ્યુ ગૃહમંત્રાલયે આજ રાજય સરકારોને પત્ર લખી કહ્યુ કે લોકડાઉનનું ઇન્ફોર્સમેન્ટ સુચારૃ રીતે કરે વિશેષ કરીને આવતા તહેવારોને ધ્યાનમાં રાખે.

ગૃહમંત્રીએ સીમા સુરક્ષા અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સીમાઓની સુરક્ષાને લઇ સમીક્ષા બેઠક કરી જરૃરી સૂચનો કર્યા.

(11:37 pm IST)