Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ, ભારત સાવધાનીથી લોકડાઉન હટાવે

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહાસંકટને રોકવા માટે ભારતમાં ઘોષિત  લોકડાઉનનો સમય ખતમ થવાના આરે છે. આવામા લોકડાઉનનો સમય વધરવો કે વધારવાની ચર્ચાએ જોર પકડયુ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્પેશ્યલ દૂતએ ભારત લોકડાઉન ખતમ કરવાના મામલામાં  સતર્ક રહેવાની સલાહ આપી છે હોટ સ્પોટ વિસ્તારોમા રહેવાવાળા લોકો નવી જગ્યાએ જઇ અને બિમારી ફેલાવે નબારો બેન્નેટ યુનિવર્સિટી તરફથી આયોજીત કોવિડ-૧૯ પર ગ્લોબલ કોન્ફ્રન્સમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દૂત તરીકે ભાગ લઇ રહ્યા છે લોકડાઉનનો નિર્ણય જલ્દી લેવાતા ભારતના કદમની સરાહના કરી કોરોનાની વેકસીન બનાવવી આસાન નથી મોટી માત્રામાં વેકસીન બનાવવી પણ સંભવ નથી.

(10:13 pm IST)