Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઇટાલીમાં ૧૦૧ ડોકટરો કોરોના વાયરસનો ભોગ બની મૃત્યુ પામ્યા

ફેબ્રુઆરીમાં કોરોના વાયરસ સ્પેનમાં ફાટી નિકળ્યા પછી પૂરતા મેડીકલ સાધનોના અભાવે કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલ ૧૦૧ ઇટાલીયન ડોકટરોના મૃત્યુ થયાછે ઇટાલીના એફ.એન.ઓ.એમ.સીઇઓ. આરોગ્ય સંગઠને આ હકીકત જાહેર કરી છે આ ઉરાંત ૩૦ નર્સો અને નર્સોની મદદ કરી રહેલ કર્મચારીનાપણ કોરોનામાં મોત થયાનું અલ-જઝીરા નોંધે છે. સંસ્થાના પ્રમુખ ફિલીપો એનેલીએ કહ્યું હતું કે પૂરતા સાધનોના કોરોના સામે લડવા અમારા ડોકટરો-નસોને મજબૂર કરવાનું યોગ્ય નથી. સ્પેનમાં મૃત્યુ આંક ૧૬ હજાર થયો છે.

(4:31 pm IST)