Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દિલ્લીમાં કવોરોન્ટાઇન પરિવારોથી પીઇપી પહેરી સફાઇ કર્મી ઉઠાવી રહ્યા છે કચરો

નવી દિલ્લીઃ દિલ્લીમાં કવોરોન્ટાઇન કરવામાં આવેલ પરિવારોથી કચરો એકઠો કરવા માટે પૂર્વી દિલ્લી નગર નિગમએ એક અલગ ટીમ તૈયાર કરી છે.

કોરોના વાયરસના ખતરાને જોતાં સફાઇ કર્મિઓએ પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ પહેરી રાખ્યા છે.

(12:00 am IST)