Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભારતમાં ' હનુમાન ચાલીસા ' અને ચીનમાં ' શી ચાલીસા ' : ચીનની ભાવિ પેઢીના દિમાગમાં પ્રેસિડન્ટ જિનપિંગ શી ના વિચારો થોપવાનો પ્રયાસ : પ્રાઈમરી તથા સેકન્ડરી સ્કૂલના પ્રથમ બે વર્ષમાં શી ના જીવન વિશેના પાઠ ભણાવાશે : કોમ્યુનિસ્ટ પાર્ટીની 100 મી વર્ષગાંઠની ઉજવણી રૂપે સરકારનો આદેશ

બેજિંગ : ચીનના પ્રેસિડન્ટ  જિનપિંગ શી અનિશ્ચિત મુદત માટે તરીકે સત્તા ઉપર હાવી થઇ ગયા છે.એટલુંજ નહીં ચીનની ભાવિ પેઢીમાં પણ તેઓ પોતાના વિચારો થોપવા માંગે છે.જેથી તેમની સરકારે પ્રાઈમરી તથા સેકન્ડરી સ્કૂલના પ્રથમ બે વર્ષમાં શી ના જીવન વિશેના પાઠ ભણાવવાનું આયોજન કર્યું છે.જે માટે આદેશ પણ કરી દેવાયો છે.ઉપરોક્ત આદેશ તેમની કોમ્યુનિસ્ટ પાર્ટીની 100 મી વર્ષગાંઠની ઉજવણી રૂપે કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)