Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ટીટોઇમાં 50 વર્ષથી ધામધૂમથી ઉજવાતી હનુમાન જયંતી સાદગીથી પુજારીએ ઉજવી

ફોટો hanuman

(પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ:મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં પૌરાણિક હનુમાનજી મહારાજનું મંદિર છે છેલ્લા 50 વર્ષથી હનુમાન જયંતીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો પણ હાલ લોકડાઉનના પગલે આજે રોજ તારીખ આ વર્ષે હનુમાન જયંતી ખૂબ સાદગીથી ઉજવવામાં આવી હતી. માત્ર મહંત તેમજ બે ગ્રામજનો દ્વારા હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી એમ સ્થાનિક મુળજીભાઈ પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું

(8:18 pm IST)