Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતમાં કોરોનાનો વધતો કહેર : પોઝિટિવ કેસના આંકનું 2000 તરફ ઝડપભેર પ્રયાણ

સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1903 થઇ : અમદાવાદ પછી વધારે કેસમાં બીજાનંબરે

સુરતમાં કોરોના નો આંક ઝડપભેર 2000 તરફ દોડી રહ્યો છે. આજે 77 નવા કેસો સાથે કુલ આંકડો 1894એ પહોંચ્યો છે અને ૭૨ મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ પછી કોરોના કેસમાં સુરત બીજા નંબરે છે, જ્યારે વડોદરા ૧૧૦૦ કોરોના કેસ સાથે ત્રીજા નંબરે છે. આજે 34 નવા કેસ નોંધાયા છે.

(8:43 pm IST)