Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

મિલનભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ

સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.નાં સંસારી નાનાભાઇ

રાજકોટ : જૈન અગ્રણી મિલનભાઈ મહેતાનો આજરોજ તા.૧૮ ના જન્‍મદિવસ છે. તેઓ સદગુરૂદેવ પૂ.પારસમુનિ મહારાજ સાહેબનાં સંસારી સગા નાના ભાઈ છે. તેઓ જૈન વિઝન, જૈન મિશન, પાંજરાપોળ તથા એનીમલ હેલ્‍પલાઈન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સાથે સેવાકીય કાર્યોમાં સંકળાયેલા છે. જૈન મિશન દવારા નીતીનભાઈ મહેતા તથા અન્‍ય મિત્રોનાં સહકારથી સેવાના કાર્યો ચાલી રહ્યા છે. સ્‍વભાવે અતી સરળ, ઉમદા,પરગજુ તથા જીવદયાનાં સંસ્‍કારો રગેરગમા વણાયેલા છે. આજનાં જન્‍મદિવસે મીલનભાઈ મહેતા(મો.૯૮ર૪૮ર૯૦પ૮)ને જયભાઈ ખારા,મિલનભાઈ કોઠારી, દિવ્‍યેશભાઈ મહેતા,પારસભાઈ મોદી,યજ્ઞેશભાઈ રાજયગુરૂ વગેરે સમાજનાં અગ્રણીઓ તરફથી શુભેચ્‍છાવર્ષા મળી રહી છે.

(12:33 pm IST)