• સુરતમાં ૪ લાખની લૂંટ કાપોદરામાં ઝડફીયા સર્કલ પાસે બાઈક પર આવેલ ૨ શખ્સોએ બેંકમાંથી પૈસા લઈ જતા કર્મચારીના ૪ લાખ લૂંટી દીધા access_time 5:43 pm IST

  • ઈંગ્લેન્ડના ખેલાડી કેવિન પિટરસન મુંગા પશુઓને લઈ અભિયાન ચલાવવાની બાબતમાં ચર્ચામાં છે. ત્યારે બીજી બાજૂ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ હાથીઓ પ્રત્યે પોતાની લાગણી બતાવી છે. યુજવેન્દ્ર ચહલે બુધવારે હાથી બચાવો કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ દેશમાં પશુઓને બચાવવાના અભિયાનમાં જોડાયા હતા. access_time 1:44 am IST

  • અફઘાનિસ્તાનના હેલ્મંડ પ્રાંતના એક સ્પોર્ટ્સ સ્ટેડિયમની બહાર કાર બોમ્બ ધડાકામાં 23 લોકોના મોત થયા છે અને 40 અન્ય લોકો ઘાયલ થયા છે. access_time 9:08 pm IST