Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૮૦
વીર સંવત રપ૫૦
શાલિવહન શક-૧૯૪૬
ઇસ્‍વીસન-ર૦૨૪
તા.૨૬-૪-ર૦ર૪ શુક્રવાર
ચૈત્ર વદ-૨
વિંછૂડો -
ભદ્રા ર૦-૦૬ થી શરૂ
બુધ માર્ગી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃષિક
મંગળ-મીન
બુધ-મીન
ગુરૂ-મેષ
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મીન
કેતુ-કન્‍યા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૨૦
સૂર્યાસ્‍ત- ૭-૦૯
જૈન નવકારશી- ૭-૦૮
ચંદ્ર રાશિ - વૃષિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
રાહુ કાળ ૧૧-૦૮ થી ૧૨-૪૫
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૯ થી ૧૩-૧૦ ૬-૧૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૮ સુધી ૧ર-૪૫ થી શુભ
૧૪-ર૧ સુધી ૧૭-૩૪ થી ચલ
૧૯-૧૦ સુધી ૨૧-૫૭ થી લાભ ર૩-૨૧ સુધી
શુભ હોરા
૬-૧૯ થી ૯-૩૨ સુધી ૧૦-૩૬ થી ૧૧-૪૧ સુધી ૧૩-૪૯ થી ૧૭-૦૨ સુધી ૧૮-૦૬ સુધી, ૧૯-૧૦ સુધી
બ્રહ્માંડના સીતારા
સફળતા નહી મળવાના ઘણા કારણો હોઇ શકે ઘણા લોકો પોતાનો ધંધો મુકીને બીજાના ધંધામાં ધ્‍યાન દેતા હોય અથવા યુ ટયુબના વીડીયો જોતા હોય તો ઘણા લોકો સતત જયોતિષની ચર્ચા કરતા હોય ગ્રહોની ચર્ચા કરતા હોય અને પોતે કાંઇક જાણે છે તેમ નહી પણ ઘણુ બધુ જાણે છે તેવું તેમના મનમાં કોઇ જાતનું ડીપ્રેશન ઘુસી ગયુ હોય છે. પોતાના જીવનનો કિંંમતી સમય બગાડતા હોય જીવનમાં સફળતા નથી મેળવતા હુ મારી લાઇનમાં પ૦ વર્ષોથી વધુ સમયથી એક જ કાર્યમાં જોડાઇને સફળતા અને બ્રાન્‍ડ બનાવી છે. તો વાંચકો ને પણ પોતાના વ્‍યવસાયમાં સતત ધ્‍યાન આપો સફળતા મેળવો.