મેષ

(અ.લ.ઈ.)

દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

વૃષભ

(બ.વ.ઉ.)

વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય.

મિથુન

(ક.છ.ઘ.)

વારસાગત મિલકતોના પ્રશ્નો ુકેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય.

કર્ક

(ડ.હ.)

સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. અભ્યાસમાં પ્રગતિ થાય. કુટુંબમાં આનંદ ઉત્સાહ વધે.

સિંહ

(મ.ટ.)

આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.

કન્યા

(પ.ઠ.ણ.)

આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

તુલા

(ર.ત.)

ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય. સ્ત્રીવર્ગ માટે ઉત્તમ સમય.

વૃશ્ચિક

(ન.ય.)

અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય જળવાઈ રહે. વાહન-મકાન સુક ઉત્તમ મળે. ચિંતા દૂર થતી જણાય.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

મકર

(ખ.જ.)

સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.

કુંભ

(ગ.શ.સ.)

જમીન - મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.

મીન

(દ.ચ.ઝ.)

વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

  • હવે બે દિવસ વરાપ રહેશેઃ કયાંક છૂટો છવાયો વરસી જાયઃ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતોઃ દરમ્યાન આજે ઘણા દિવસો બાદ રાજકોટ શહેરમાં સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છેઃ હવામાન વિભાગ કહે છે હવે બે દિવસ વરાપ જોવા મળશે સિવાય કે એકાદ બે જગ્યાએ હળવો વરસી જાયઃ બે દિવસ બાદ એટલે કે ૨૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશેઃ જેની અસર સૌરાષ્ટ્રમાં ૨૩-૨૪ જુલાઈના જોવા મળશે access_time 11:36 am IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST