Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આસામની એથલીટ હિમા દાસએ પૂર પ્રભાવિત આસામ માટે માસિક વેતનનો અડધો હિસ્સો આપ્યો, વેપારીઓને પણ અપીલ કરી

આસામની રહેવાસી એથલિટ હિમા દાસએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અધિકારીના નાતે મળતા માસિક વેતનનો અડધો હીસ્સો દાન કર્યો છે.

હિમાદાસએ સાથોસાથ મોટા વેપારીઓ અને અન્ય લોકોને પણ કઠિન પરિસ્થિતિમાં આસામને મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.

(11:35 pm IST)