Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બીસુભાઇ વાળાના સુપુત્રના શુભલગ્ન ચિ. રાજવીર * ચિ. પ્રાર્થના

રાજકોટ : એતાનશ્રી ગામ હાલ રાજકોટ શ્રી બીસુભાઇ બહાદુરભાઇ વાળાના સુપુત્ર ચિ. રાજવીરના શુભલગ્ન ફુલઝર નિવાસી શ્રી મંગળુભાઇ ધાનાભાઇ જળુની સુપુત્રી ચિ. પ્રાર્થના સાથે તા.૧ના રવિવારના શુભદીને ફુલઝર (તા.ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૩૦ના શનીવારે રાત્રે ૯-૩૦ થી અભેસિંહ રાઠોડ, બ્રીજરાજદાન ગઢવી, દેવાયતભાઇ ખવડ, હરેશદાન સુરૂ અને લલીતાબેન ઘોડાદ્રાનો ડાયરો રાખેલ છે.

(3:51 pm IST)