Gujarati News

Gujarati News

  • કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટોછવાયો હળવો વરસાદ પડી રહયો છે,ત્યારે આગામી 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ કેરળમાં વ્યાપક માધ્યમથી ભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે access_time 6:40 pm IST

  • અમદાવાદના કલેક્ટર તરીકે કે.નિરાલાની નિમણુંક : 2005ની બેચના IAS છે કે.નિરાલા: પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી કે.નિરાલા હવે અમદાવાદના કલેક્ટર તરીકે આપશે સેવા: રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે કે.નિરાલા: પતિ અને પત્ની છે IAS કપલ વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર જતાં કે.નિરાલાને જવાબદારી access_time 8:00 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચુંટણી પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ચૂંટણી જોડાણને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે access_time 5:46 pm IST