Gujarati News

Gujarati News

  • 2020માં નવા વર્ષમાં ચુડામણી સૂર્યગ્રહણ : 21મી જૂને થનાર સૂર્યગ્રહણ ચુડામણી ગ્રહણ નામથી ઓળખાશે :જયારે કોઈ ગ્રહણ રવિવારે થાય ત્યારે તેને ચુડામણી ગ્રહણ કહેવાય છે : 2019માં ત્રણ સૂર્યગ્રહણ થયેલ : હવે આવનાર વર્ષ એટલે કે 2020માં બે સૂર્યગ્રહણ થશે : પહેલું 21મી જૂને અને બીજું 14 ડિસેમ્બરે થશે access_time 11:45 pm IST

  • દિલ્હીની સુપ્રસિદ્ધ ઠંડીએ હજુ જોઈએ તેવો રંગ જમાવ્યો નથી,ત્યારે સ્કાયમેટના અહેવાલ મુજબ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો જશે,3-4 ડિસેમ્બર આસપાસ ઠંડી જોર પકડશે અને એકાદ અઠવાડિયું આ દોર ચાલુ રહેશે access_time 6:38 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રીલંકાને સલામતી બાબતના પ્રશ્નો ઉકેલવા ૫૦ મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી છે access_time 5:36 pm IST