Gujarati News

Gujarati News

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા પછી શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તમામ ભારતીય માછીમારી બોટોને શ્રીલંકાની કસ્ટડીમાંથી છોડી મૂકવાના આદેશ આપ્યા છે access_time 5:36 pm IST

  • બિન સચીવાલય કલાર્ક પરીક્ષામાં બેફામ ગેરરીતી થયાનો કોંગ્રેસો ધડાકોઃ કોંગ્રેસે રજૂ કર્યા સીસીટીવી ફૂટેજઃ અલગ અલગ કેન્દ્રો પર થયેલી ગેરરીતીના પુરાવા રજૂ કર્યાઃ સુરેન્દ્રનગરના બે સેન્ટરના વીડીયો જાહેર કર્યાઃ બિન સચીવાલયની પરીક્ષા રદ્દ કરવા વિદ્યાર્થીઓની માંગઃ પરીક્ષામાં મોટું કૌભાંડઃ મોટા પ્રમાણમાં ગેરરીતી સામે આવીઃ કોંગી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો વિસ્ફોટ access_time 8:48 pm IST

  • ગોડસે અંગેના નિવેદનથી કોઇને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છું: મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરવાનો પ્રયત્ન થયેલઃ સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં માફી માંગી access_time 12:41 pm IST