Gujarati News

Gujarati News

  • 2020માં નવા વર્ષમાં ચુડામણી સૂર્યગ્રહણ : 21મી જૂને થનાર સૂર્યગ્રહણ ચુડામણી ગ્રહણ નામથી ઓળખાશે :જયારે કોઈ ગ્રહણ રવિવારે થાય ત્યારે તેને ચુડામણી ગ્રહણ કહેવાય છે : 2019માં ત્રણ સૂર્યગ્રહણ થયેલ : હવે આવનાર વર્ષ એટલે કે 2020માં બે સૂર્યગ્રહણ થશે : પહેલું 21મી જૂને અને બીજું 14 ડિસેમ્બરે થશે access_time 11:45 pm IST

  • બિન સચીવાલય કલાર્ક પરીક્ષામાં બેફામ ગેરરીતી થયાનો કોંગ્રેસો ધડાકોઃ કોંગ્રેસે રજૂ કર્યા સીસીટીવી ફૂટેજઃ અલગ અલગ કેન્દ્રો પર થયેલી ગેરરીતીના પુરાવા રજૂ કર્યાઃ સુરેન્દ્રનગરના બે સેન્ટરના વીડીયો જાહેર કર્યાઃ બિન સચીવાલયની પરીક્ષા રદ્દ કરવા વિદ્યાર્થીઓની માંગઃ પરીક્ષામાં મોટું કૌભાંડઃ મોટા પ્રમાણમાં ગેરરીતી સામે આવીઃ કોંગી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો વિસ્ફોટ access_time 8:48 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચુંટણી પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ચૂંટણી જોડાણને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે access_time 5:46 pm IST