Gujarati News

Gujarati News

  • દિલ્હીની સુપ્રસિદ્ધ ઠંડીએ હજુ જોઈએ તેવો રંગ જમાવ્યો નથી,ત્યારે સ્કાયમેટના અહેવાલ મુજબ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો જશે,3-4 ડિસેમ્બર આસપાસ ઠંડી જોર પકડશે અને એકાદ અઠવાડિયું આ દોર ચાલુ રહેશે access_time 6:38 pm IST

  • ગોડસે અંગેના નિવેદનથી કોઇને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છું: મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરવાનો પ્રયત્ન થયેલઃ સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં માફી માંગી access_time 12:41 pm IST

  • કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટોછવાયો હળવો વરસાદ પડી રહયો છે,ત્યારે આગામી 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ કેરળમાં વ્યાપક માધ્યમથી ભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે access_time 6:40 pm IST