Gujarati News

Gujarati News

  • ભૂતપૂર્વ નાણાસચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યુ છે કે ૨૦૦૦ની નોટો ખાસ ઉપયોગમાં લેવાતી નથી એટલે તે પાછી ખેંચી અને નાની કરન્સી નોટો સરકયુલેશનમાં મૂકવામાં આવે તો ખોટુ નથી access_time 5:35 pm IST

  • મહારાષ્ટ્રમાં કાલે ૨ વાગ્યે બળાબળના પારખા : મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકારે કાલે બપોરે ૨ વાગ્યે ફલોર ટેસ્ટનો સામનો કરવો પડશે access_time 5:36 pm IST

  • એનસીપીના ધારાસભ્ય દિલીપ વાલસે પાટીલને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે નિમવામાં આવ્યા છે access_time 5:34 pm IST