Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જેતપુરઃ મેંદરડાના માલણકામાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠાઃ પંચકુંડી મહાયજ્ઞની કાલે પુર્ણાહુતિ

જેતપુર તા. ર૯ : મેંદરડાના માલણકા ગામે  નવનીર્મિત શ્રીરામમંદિર શ્રી સુર્યમંદિર શ્રીસિદ્ધેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચકુડી મહાયજ્ઞનું ૩ દિવસીય આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ સાંજે પાંચ કલાકે ગૃહશાંતી, પ્રધાનદેવતાઓનો યજ્ઞ જલાભિસાક પુજન, મુર્તિઓના ન્યાસઓહોમ બાદ આવતીકાલ શનીવારે સવારે ૧૧ કલાકે અંજન સલાણ પ્રાયશ્ચીત હોમ બાદ મૂર્તિઓના મંદિરમં પ્રવેશ અને અપાવના કારણે બપોરે૧ કલાકે યજ્ઞની પૂર્ણાહુતી બીડુ હોમસે સાંજે પ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે. આ મહોત્સવમાં મહંતશ્રી શાંતુબાપુ (નવાસુરજદેવળ) મહંત શ્રી કરશનદાસ બાપુ (પરબધામ) પૂ. ચંદ્રએભ્યસવમી (દુધીવદર) પૂ. વિવેકસાગરદાસજી (સાંકળી) પૂ. ભકિતપ્રસાદજી સ્વામી (મેંદરડા) સહિતના પધારી આર્શીવચન પાવશે મંદિરમાં બિરાજીત કરવામ)ં આવનાર મુર્તિઓમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ ગામ લોકો દ્વારા શ્રી સુર્યદેવતાનીમૂર્તિ અ.નિ.વિશાલ બળવંતભાઇ ધામી વિશાલ ગ્રીનવુડરીઓટ) શ્રીસિદ્ધેશ્વર મહાદેવનીમૂર્તિ ધ્રુવીલ નીખીભાઇ ધામી ર૧ મૂર્તિ ધર્મભાઇ વિજયભાઇ બુટાણી, ગણપતીદાદા હનુમાનદાદાની મૂર્તિ અ.ભિ.ભગવાન જીસાઇ ધામી, ભુપતભાઇ ધામીના આર્થિક સહયોગથી કરવામાં આવશે.

(1:05 pm IST)