Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રીમાન્ડ પર રહેલ આરોપી ઘરેથી મળ્યો! ડુંગર પોલીસ મથકના ફોજદાર પંડયા સહિત બે સામે ગુન્હો નોંધાયો

એસ.પી નિર્લીપ્તરાયના સરપ્રાઇઝ ચેકીંગમાં ભોપાળુ છતું થયું

અમરેલી : રાજુલાના ડુંગર પોલીસ મથકમાં વ્યાજખોરીના ગુન્હામાં રીમાન્ડ પર રહેલ ચાર આરોપીઓ પૈકી એક આરોપી અલારખા તેના ઘરેથી મળી આવતા પી.એસ.આઇ. વી.વી. પંડયા તનથા આરોપી સામે ગુન્હો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

(4:11 pm IST)