Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મ્યુ.કોર્પોરેશનના ડેપ્યુટી કેમિશ્નર તરીકેનો આજે ચાર્જ સંભાળતા બી.જી.પ્રજાપતિ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશ્નર તરીકે પાટણના પુર્વ કલેકટર બી.જી.પ્રજાપતીએ આજે બપોરે ચાર્જ સંભાળ્યોઃ નવનિયુકત ડે.કમિશ્નરને ઇસ્ટઝોનનો હવાલો સોંપવામાં આવ્યો

(3:55 pm IST)