Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વોર્ડ નં.૧૩માં હેલ્મેટ વિરૂદ્ધ કોંગ્રેસની સહી ઝૂંબેશ

રાજકોટઃ શહેરમાં હેલ્મેટના કાયદા સામે હજારો લોકોએ સહી ઝૂંબેશ થકી વિરોધ દર્શાવ્યો છે વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર દ્વારા હેલ્મેટ નહી ઇચ્છનારા નાગરીકોની સહી લેવા ઝૂંબેશ હાથ ધરતા આ વિસ્તારના ર૧૦૦ નાગરીકોએ હેલ્મેટ સામે વિરોધ દર્શાવ્યો હતો તસ્વીરમાં સહી ઝૂંબેશ કરી રહેલા કોંગી આગેવાનો દર્શાય છ.ે આ તકે વિજયસિંહ જાડેજા, ડાયાભાઇ, કમલેશભાઇ હિતેષભાઇ, મહાવીરસિંહ, દિનેશભાઇ, હરેશભાઇ વગેરે કાર્યકરો જોડાયા હતા.

(3:33 pm IST)