Gujarati News

Gujarati News

તા. ૨૧ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૯ ગુરૂવાર
તા. ૨૦ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૮ બુધવાર
તા. ૧૯ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૭ મંગળવાર
તા. ૧૮ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૬ સોમવાર
તા. ૧૭ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૫ રવિવાર
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • જમ્મુ કાશ્મીરના અનંતનાગના વાનપોહમાં નેશનલ હાઈવે ઉપર શંકાસ્પદ વસ્તુ મળી આવતા પોલીસ અને આર્મીએ પહોંચી વધુ તપાસ આદરી છે access_time 12:55 pm IST