Gujarati News

Gujarati News

  • " દિલ્હીમાં પાણીનું રાજકારણ " : દિલ્હીનું પાણી પીવા લાયક નથી તેવા અહેવાલને મુખ્યમંત્રી કેજરીવાલનો રદિયો : સામે પક્ષે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કેજરીવાલને" ધૃતરાષ્ટ્ર " સાથે સરખાવ્યા access_time 12:40 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • " સમજી વિચારીને બોલો " : ન્યાયતંત્રની ટીકા કરનાર પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનને ચીફ જસ્ટિસની સલાહ : નવાઝ શરીફને બોન્ડ લીધા વિના ટ્રીટમેન્ટ માટે લંડન જવા મંજૂરી આપવા મુદ્દે ન્યાયતંત્રની ટીકા કરી હતી access_time 12:15 pm IST