Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

''મિસીસ ઇન્ટરનેશનલ વર્લ્ડ ૨૦૨૦'': આગામી વર્ષે અમેરિકાના ફલોરિડામાં યોજાનારી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે સુવિખ્યાત પિડીઆટ્રિક તથા ડેન્ટીસ્ટ ડો.અક્ષતા પ્રભુ

ન્યુ દિલ્હીઃ આગામી ૨૦૨૦ની સાલમાં અમેરિકાના મિઆમી ફલોરિડા મુકામે યોજારી ''મિસીસ ઇન્ટરનેશનલ વર્લ્ડ ૨૦૨૦'' સ્પર્ધામાં સુવિખ્યાત પિડીઆટ્રિક તથા ડેન્ટીસ્ટ ડો.અક્ષતા પ્રભુ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડો.પ્રભુના જણાવ્યા મુજબ પરણિત મહિલાઓ પણ પોતાનું સૌંદર્ય તથા ક્ષમતા જાળવી શકે છે. તે હું પૂરવાર કરવા માંગુ છે.

ઉલ્લેખનીય છે કે ડો.પ્રભુ ૪ વર્ષની બાળકીની માતા છે તથા પત્ની,માતા,મોડેલ તથા વકતા તરીકે નામના ધરાવે છે.

(8:21 pm IST)
  • આધાર સેવા કેન્દ્રો હવે સપ્તાહના સાતે દિવસ ખુલ્લા રહેશે : અત્યાર સુધી મંગળવારે બંધ રહેતા હતા : લોકોના વધી રહેલા ધસારાને ધ્યાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) નો નિર્ણય : દરરોજ 1 હજાર આધાર કાર્ડ અપડેટ કરાશે access_time 7:55 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • ઈડન ગાર્ડન્સનું વાતાવરણ વન-ડે અથવા ટી-૨૦ જેવું જ રહેશેઃ વિટોરી access_time 3:32 pm IST