Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બીજેપી પ્રવકતાએ કહ્યું સામના નું નામ ‘સોનિયા નામા' કરી દયે ઉદ્વવઃ કોંગ્રેસએ આપ્‍યો જવાબ

બીજેપી પ્રવકતા  જી.વી.એલ. નરસિમ્‍હારાવએ ટવિટ કર્ર્યુ છે કે તમારે ( મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરે) એ અને તેના ધારાસભ્‍યોએ સલ્‍તનતની વફાદારીની શપથ લીધી છે.

(શિવસેનાનુ મુખપત્ર) સામનાનુ નામ સોનિયા નામ કરી પુરી રીતે સરેન્‍ડર કરી દો.

કોંગ્રેસ પ્રવકતા સંજય ઝા એ એમને જવાબ આપ્‍યો કે આટલો ગુસ્‍સો કેમ આવે છે મારા ભાઇ ? આતો બસ હજી શરૂઆત છે.

(11:13 pm IST)