Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોઈમ્બતુરમાં કમલા હસનને હરાવી ભાજપના વનાથી શ્રીનિવાસને મોટો વિસ્ફોટ સર્જ્યો

મોટો અપસેટ: તામિલનાડુની કોઈમ્બતુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં એમએનએમ ના ધુરંધર નેતા, અભિનેતા કમલા હાસનને પરાજય આપી ભાજપના વનાથી શ્રીનિવાસને વિજય મેળવ્યો છે.

 

(9:59 am IST)
  • આઈપીએલ ઉપર સંકટના વાદળો ઘેરાયા : ચેન્નાઈની ટીમના ૩ સભ્યોને પણ કોરોના : આજે કોલકતાના બે ખેલાડીઓને કોરોના થતાં આજનો અમદાવાદ ખાતેનો મેચ રદ્દ કરી નાખવામાં આવ્યો છે ત્યારે ચેન્નાઈની ટીમના પણ ૩ સભ્યો પણ કોરોનાગ્રસ્ત થતા ચિંતાનું મોજું છવાયુ છે : ચેન્નાઈ સુપર કીંગ્સના ચીફ એકિઝકયુટીવ ઓફીસર કાશી વિશ્વનાથ, બોલીંગ કોચ એલ.બાલાજી અને બસ કલીનરને પણ કોરોના આવ્યાનું જાણવા મળે છે access_time 4:06 pm IST

  • જૂનાગઢમાં બપોર બાદ ભેદી ધડાકો સંભળાયા પછી કમોસમી વરસાદ પડ્યો : સ્તા પરથી પાણી વહેવા લાગ્યા : ૦ થી ૧૫ મિનિટ સુધી આ વરસાદ ચાલુ રહ્યા : બાદમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા હતા અને તડકા - છાંયાનું વાતાવરણ સર્જાયેલ (વિનુ જાષી, દ્વારા જૂનાગઢ) access_time 6:19 pm IST

  • કોરોના સામેના જંગમાં ભારતની મદદે અમેરિકાની ફાઈઝર કંપની: ૭ કરોડ ડોલરની (૬૦૦ કરોડ રૂપિયાની) દવાઓ મોકલવાની જાહેરાત કંપનીના સીઈઓ આલ્બર્ટ બૌરલાએ કરી access_time 1:15 pm IST