Gujarati News

Gujarati News

તા. ૦૧ મે ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ચૈત્ર વદ – ૫ શનિવર
તા. ર૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ર બુધવાર
તા. ર૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - પુનમ મંગળવાર
તા. ર૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૧ શુક્રવાર
તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આતંકથી થોડી રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 127 કેસ સાથે કુલ 524 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:37 pm IST

  • ગોવામાં વધતા કોરોના સંક્રમણનો લીધે 3 મેના રોજ સવારે 6 વાગ્યાથી 10 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા : કેસિનો, બાર, રમત સંકુલો, ક્રુઝ, જીમ, શાળાઓ, કોલેજો અને સાપ્તાહિક બજારો બંધ રખાશે : ફક્ત આવશ્યક સેવાઓ માટે મંજૂરી access_time 8:45 pm IST

  • કોરોના સામેના જંગમાં ભારતની મદદે અમેરિકાની ફાઈઝર કંપની: ૭ કરોડ ડોલરની (૬૦૦ કરોડ રૂપિયાની) દવાઓ મોકલવાની જાહેરાત કંપનીના સીઈઓ આલ્બર્ટ બૌરલાએ કરી access_time 1:15 pm IST