Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવેલ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરી છે. ભારતીબેન હોમ કોરોન્ટાઈન થયા છે. પોતાના સંપર્કમાં આવેલ તમામ લોકોને રિપોર્ટ કરાવી લેવા વિનંતી કરી છે. ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવ્યો access_time 5:56 pm IST

  • આઈપીએલ ઉપર સંકટના વાદળો ઘેરાયા : ચેન્નાઈની ટીમના ૩ સભ્યોને પણ કોરોના : આજે કોલકતાના બે ખેલાડીઓને કોરોના થતાં આજનો અમદાવાદ ખાતેનો મેચ રદ્દ કરી નાખવામાં આવ્યો છે ત્યારે ચેન્નાઈની ટીમના પણ ૩ સભ્યો પણ કોરોનાગ્રસ્ત થતા ચિંતાનું મોજું છવાયુ છે : ચેન્નાઈ સુપર કીંગ્સના ચીફ એકિઝકયુટીવ ઓફીસર કાશી વિશ્વનાથ, બોલીંગ કોચ એલ.બાલાજી અને બસ કલીનરને પણ કોરોના આવ્યાનું જાણવા મળે છે access_time 4:06 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આતંકથી થોડી રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 127 કેસ સાથે કુલ 524 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:37 pm IST