Gujarati News

Gujarati News

  • IPL માં કોરોના સંકટ -કોલકતા ટીમના 2 ખેલાડીઓ બાદ ચેન્નઈ સુપરર્કિંગના 2 ખેલાડી તેમજ પંજાબનો 1 ખેલાડી કોરોના સંક્રમિત access_time 7:13 pm IST

  • વરૂણ ચક્રવર્તી અને સંદિપને કોરોના : કમીન્સ આઈસોલેશનમાં : કોલકતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ સ્પીનર વરૂણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદિપને કોરોના થયો છે : જયારે પેટ કમીન્સને આઈસોલેશનમાં રાખ્યા હોવાનું જાણવા મળે છે access_time 1:19 pm IST

  • જામજોધપુર તાલુકાના ગોપ ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો : પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુક્સાનીની ભિતી. (તસ્વીર : દર્શન મકવાણા) access_time 6:14 pm IST