Gujarati News

Gujarati News

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આતંકથી થોડી રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 127 કેસ સાથે કુલ 524 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:37 pm IST

  • પંજાબમાં નવી ગાઇડલાઇન જાહેર : નેગેટિવ હશે તો જ રાજ્યમાં અપાશે પ્રવેશ : અન્ય તમામ પ્રકારની દુકાનોમાં તમામ જરૂરી ચીજો સિવાય 15 મે સુધી બંધ રાખવા નિર્દેશ : હવે કારમાં ફક્ત બે જ લોકો મુસાફરી કરી શકશે: નવી ગાઇડલાઇન તાત્કાલિક અસરથી લાગુ : સરકારે તમામ ભરતી પરીક્ષાઓ પણ મોકુફ રાખી access_time 12:01 am IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST