Gujarati News

Gujarati News

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST

  • પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ EVM ગણતરી મુજબ નંદીગ્રામમાં મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યા છે : હાલમાં, ફરજિયાત VVPAT મતદાનની ચકાસણી ચાલી રહી છે : આ ચકાસણી પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે અંતિમ પરિણામોની જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:00 pm IST

  • કોરોનાનો ભય વધુમાં વધુ તોળાઈ રહ્યા છે તેવા વિસ્તારોમાં આકરો મીની લોકડાઉન આવી રહ્યા છે : નિયમો અને ગાઈડલાઈન યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહી છે : થોડા જ દિવસોમાં દેશના બે જીલ્લાઓમાં કોરોના ખૂબ જ વધી ગયો છે ત્યાં નવી ગાઈડલાઈન, આકરા નિયમનો, નવા પ્રોટોકોલ અને કોરોના કર્ફયુ (મીની લોકડાઉન) માટે કેન્દ્ર સરકાર ભારે તૈયારી કરી રહ્નાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : થોડા જ દિવસોમાં આ અંગે જાહેરાત થશે : સત્તાવાર વિગતોની રાહ જાવાઈ રહી છે access_time 1:18 pm IST